Uncategorized બહેરામપુરા વિકાસ સંઘ, સહિયોગ માનવસેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ તથા એપિક ફોઉન્ડેશન Posted on May 22, 2020 Author Admin Comment(0) બહેરામપુરા વિકાસ સંઘ, સહિયોગ માનવસેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ તથા એપિક ફોઉન્ડેશન કાર્યકર્તાઓના સાથ સહિયોગ સાથે ગુજરાત સરકાર દ્વારા પરપ્રાંતિય ભાઈ બહેનને રાશન કીટનુ વિતરણ કરવામાં આવ્યું જેમાં બહેરામપુરા વિસ્તારમાં 50 થી વધારે રાશન કીટ આપવામાં આવી વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.