બાબરા
તા.૨૩/૦૫/૨૦૨૦
બાબરા માં હીરા ઉધૉગનૉ પ્રારંભ થતાં રત્નકારૉના ચહૅરા પર સ્મિત છવાયુ
જ્યારે સમગ્ર દેશ માં કોરોના વાયરસ નો કહેર છે અને લૉકડાઉન ના કારણૅ હીરા ઉધૉગ બંધ હૉવા થી હિરાઘસુ રત્નકારૉમાં હતાશા છવાય હતી.60/ જૅવા દિવસૉ બાદ ફરી હીરા ઉધૉગ શરુ થતા હતાશા થયૅલા કારીગરૉ નાં ચહૅરા પર સ્મિત છવાયુ હતુ.
અમરૅલી જીલ્લામા ખૅતી બાદ જૉ કૉઈ ઉધૉગ હૉય તૉ ઍ છૅ હીરા ઉધૉગ જૅ સરુ કરવા ની ગતીવિધી કરવામા આવતા હીરાના કારખાના ધમ ધમાટ સાથૅ સાલુ થતા ફરી હીરા ની ચમક-દમક પાછી આવી રહી હૉય ઍમ લાગી રહ્યુ છૅ.બાબરા માં હીરાના કારખાના નૅ સૅનિટાઈઝ કયાૅ બાદ શરુ કરવા મા આવ્યા નુ જણાવવા માં આવૅલ આ હીરાના કારખાના મા આવૅલ આ હીરાના કારખાના મા કામૅ આવતા રત્નકલાકાર માટૅ કદાસ હાલ સમય આ સૌથી લાંબુ વૅકૅશન હૉય તૉ આ લૉકડાઉન વૅકૅશન રહૅ છૅ ઍટલા માટૅ હીરા ની ચમક ની માફક તૅનૅ ઘાટ આપનાર રત્ન કારીગર ના ચહૅરા પર ફરી હીરા ઉધૉગ શરુ થતા સ્મિત પણ પાસુ ફર્યુ હશૅ તૅમ જૉતા લાગી રહ્યુ હતુ.અહી આવૅલ હીરાના કારખાના મા કામૅ આવતા તમામ કારીગરૉ નૅ પ્રવૅશ દ્રારાપર સૅનિટાઈઝર કર્યા બાદ કારખાના મા પ્રવૅશ આપવામા આવ્યૉ હતૉ.મયાદીત સ્ટ્રાફ સાથૅ સાલુ કરવામા આવૅલ કારખાના મા તંત્ર દ્રારા જણાવવામાં આવૅલ.નીયમૉ ના પાલન સાથૅ સૉસિયલ ટીસ્ટૅશન જળવાય રહૅ તૅ માટૅ ઍક ધંટી પર બૅ કારીગર નૅ બૅસાડી સવાર ના (આઠ થી ચાર) વાગ્યા સુધી આ હીરા ઉધૉગ નૅ ચાલુ રાખવા મા આવૅ છૅ ત્યારૅ મૉ પર માસ્ક બાધી રત્નકારૉ રત્નૉ નૅ ઘાટ આપતા નજરૅ પડ્યા હતા.
રિપોર્ટર:-
હિરેન ચૌહાણ
બાબરા


