Uncategorized

ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂની બોટલો તથા મો.સા. તથા મોબાઇલો સાથે કુલ રૂ.૩૬,૮૦૦/- ના મુદામાલ સાથે બે ઇસમોને પકડી પાડતી ધારી પોલીસ સ્ટેશનની ટીમ

-: પ્રેસ નોટ :-
તા.૨૯/૧૧/૨૦૨૦
ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂની બોટલો તથા મો.સા. તથા મોબાઇલો સાથે કુલ રૂ.૩૬,૮૦૦/- ના મુદામાલ સાથે બે ઇસમોને પકડી પાડતી ધારી પોલીસ સ્ટેશનની ટીમ
પોલીસ અધિક્ષકશ્રી નિર્લીપ્ત રાય સાહેબ અમરેલીનાઓની સુચનાથી અને નાયબ પોલીસ અધિક્ષકશ્રી કે.જે.ચૌધરી સાહેબ સાવરકુંડલા ડિવીઝન તથા સી.પી.આઇ.શ્રી ડો.એલ.કે.જેઠવા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ પ્રોહીબીશન કેસો શોધી કાઢવા જરૂરી સુચના આપેલ હોય તેમજ દારૂની બદી દુર કરવા તેમજ નેશ નાબુદ કરવા સારૂ પ્રોહી ડ્રાઇવ નુ આયોજન કરવામાં આવેલ હોય જે સુચના આધારે આજ-રોજ ધારી પો.સ્ટે. વિસ્તાર માં પેટ્રોલીગ દરમીયાન ધારી શીવાલય કોમ્લેક્ષ પાછળ થી મયુરભાઇ રમેશભાઇ માધડ તથા દીપકભાઇ નરેશભાઇ દાફડા પોતાના હવાલા વાળી હિરો કંપનીની મો.સા.જી.જે.૧૪. એ.કયુ.૭૧૮૮ ની વચ્ચે ભારતીય બનાવટ ની પરપ્રાંત ની એક લીટર ની કંપની રીંગ પેક ની કુલ બોટલ નંગ – ૨૨ તથા મોબાઇલ નંગ – ૦૩ મો.સા.સાથે કુલ કિ.રૂ.૩૬.૮૦૦ ના મુદ્દામાંલ સાથે પકડાઇ જઇ તથા સદરહું મુદ્દામાંલ ઇગોરાળા ગામના ભાવેશભાઇ બાલુભાઇ વાળા (દાફડા) નાઓ પાસેથી લઇ આવી અને સદરહું મુદ્દામાંલ ધારી ખાતે રહેતા પ્રકાશભાઇ રાધવભાઇ બગડા નાઓને આપવા જતા પકડાઇ જતા મજકુર વિરુધ્ધ ધારી પો.સ્ટે.૧૩૫૪/૨૦૨૦ પ્રોહિ.કલમ ૬૫.એ.ઇ,૮૧,૮૩,મુજબનો ગુન્હો રજીસ્ટર કરી આગળ ની તપાસ હાથ ધરવામાં આવેલ છે.
આ કામગીરીમા એન.એ.વાઘેલા સાહેબ પો.સબ.ઇન્સ. ધારી તથા સ્ટાફના પો.હેઙકોન્સ. રાજુભાઇ સમા તથા પો.કોન્સ સંજયભાઇ સરધારા તથા ઉમેશભાઇ માંજરીયા તથા જયંતીભાઇ ભાસરકા નાઓએ કરેલ છે.

અમરેલી પ્રતાપભાઈ વાળા

IMG-20201201-WA0001.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *