Uncategorized

રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવ્યું જાહેરનામું.*

*રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવ્યું જાહેરનામું.*

*રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવ્યું જાહેરનામું. ૪ કરતા વધુ લોકોએ ભેગા થવા પર મુકવામાં આવ્યો પ્રતિબંધ. સભા. સરઘસ કે રેલી કરવા પર મુકવામાં આવ્યો પ્રતિબંધ. ૩૦ એપ્રિલ સુધીના સમય માટે જાહેરનાનું પ્રસિધ્ધ કરવામાં આવ્યું. જાહેરનામા ભંગ કરનાર સામે IPC કલમ.૧૮૫ તથા GP એક્ટ કલમ.૧૩૫ મુજબ કરવામાં આવશે કાર્યવાહી.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200319-WA0035.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *