*રાજકોટ શહેરમાં ૧૮ કલાકમાં કોરોનાના ૭ કેસ નોંધાયા છે. શહેરમાં આંક ૪૨૪ એ પહોંચ્યો છે.*
*રાજકોટ શહેર તા.૧૪.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં કોરોનાના કેસ મળી આવ્યા છે. તા.૧૩/૭/૨૦૨૦ સાંજના ૫:૦૦ વાગ્યાથી તા.૧૪/૭/૨૦૨૦ બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધીમાં કુલ ૭ કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ છે. આ સાથે શહેરમાં આંક ૪૨૪ પર અને જીલ્લામાં આંક ૭૨૮ પર પહોંચી ગયો છે. હજુ ૧૯૪ લોકો સારવાર હેઠળ છે. આ સાથે આરોગ્ય વિભાગની ટીમે કોરોના દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની અને કોન્ટેક ટ્રેસીંગની કામગીરી હાથ ધરી છે. આ સાથે જ કોરોના પોઝિટિવ આવેલા વિસ્તારને સેનિટાઈઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહ્યાં છે. (૧)ચંદ્રકાંત લક્ષ્મીચંદ વોરા(ઉ.૬૮) સરનામું. ૩૦૨/બી ટાવર, આર્યલેન્ડ ફ્લેટ, શ્યામલ હાઈટ સામે, જીવરાજ પાર્ક, નાના મૌવા મેઈન રોડ, રાજકોટ. (૨)ડો.કેયુર રજનીકાંત મુનિયા(ઉ.૨૮) સરનામું. ડી/૩૭, હાઈરાઈઝ એપાર્ટમેન્ટ, જામનગર રોડ, રાજકોટ. (૩)રીધ્ધીબા હિંમત રાઠોડ(ઉ.૨૦) સરનામું. ચંદ્રેશનગર મેઈન રોડ, રાજકોટ. (૪)સરવૈયા દીપેશ ગીરીશભાઈ(ઉ.૨૨) સરનામું. ક્વાર્ટરનં.૨૨, રૂમનં.૨૫૯૩, ન્યુ માયાણીનગર, કોર્પોરેશન ક્વાર્ટર, આર્ય સમાજ પાસે, રાજકોટ. (૫)સાયરાબેન અજીત મોકરાશી(ઉ.૪૫) સરનામું. રૈયાધાર, રાણીવરૂડી મા ચોક, રાજકોટ (૬)વોરા અસ્મી હિતેષ (ઉ.૧૯) સરનામું. પેનાગોન સોસાયટી, સ્પીડવેલ પાર્ટી પ્લોટ સામે, મોટા મૌવા રોડ, રાજકોટ (૭)રંજન નરોતમ મનાણી (ઉ.૫૫) સરનામું. કૈલાશ પાર્ક-૪, રણુજા મંદિર, કોઠારીયા મેઈન રોડ, રાજકોટ.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*


