રાજકોટ હાલ કોવીડ ૧૯ જેવી બીમારી હજી ચાલતી હોય અને એવામા આજ છેલા ૯ મહીના પોલીસ અને સરકાર કોરોના સામે લડતા હોય પણ સાપર વેરાવળ ની જનતા ને કોણ સમજાવે માકસ ના ડંડ વસુલવા અને લોકો ને સબક સીખાળતા અહીના સાપર વેરાવળ પોલીસ મથક ના પી એસ આઈ કુલદીપસિંહ ગોહીલ ના માગઁદસઁન થી લોકો ને પાઠ ભણાવતા પોલીસ અધીકારીઓ રીપોટર ભાવીનભાઈ રાણવા મો ૬૩૫૨૯૬૩૦૯૦




