*રાષ્ટ્ર શક્તિ એકતા મંચ કુકાવાવ તાલુકા દ્વારા ગુજરાતના પનોતા પુત્ર અને આપણા દેશના રાષ્ટ્રપિતા અને મહાત્મા ગાંધી બાપુ તરીકે ઓળખતા એવા મોહનચંદ કરમચંદ ગાંધીજી ના જન્મ જયંતી ની ઉજવણી*
કુંકાવાવ તાલુકા રાષ્ટ્ર શક્તિ એકતા મંચ દ્વારા મહાત્મા ગાંધીની જન્મજયંતિ ઉજવણી નિમિત્તે ઊન ની આટી પહેરાવી અને દીપ પ્રાગટ્ય કરી મહાત્મા ગાંધીજીના વિચારો રજૂ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે કુકાવાવ તાલુકા રાષ્ટ્ર શક્તિ એકતા મંચ પ્રમુખ સંજયભાઈ સુખડિયા ઉપ પ્રમુખ બાલાભાઈ જાલા તેમજ મહિલા મોરસા કંસન બેન સુમીતા બેન હોદેદારોએ હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવેલ હતો.
સમગ્ર કાર્યક્રમ રાષ્ટ્રીય અધ્યક્ષ ઉષાબેન પટેલ,ઉપાધ્યક્ષ ભરતભાઇ ખુમાણ, પ્રદેશ અધ્યક્ષ મેહુલભાઈ દેસાઈ,ઉપાધ્યક્ષ ધીરુભાઈ વાળા,તેમજ ગુજરાત પ્રદેશ મહાસચિવ હેમંતભાઈ ત્રિવેદી અને મહિલા મોરચા ગુજરાત પ્રદેશ સચિવ રેખાબેન પરમાર તેમજ અમરેલી જિલ્લા પ્રમુખ અજયભાઈ પંડ્યા ના માર્ગદર્શન અને પ્રેરણા મુજબ યોજવા માં આવેલ હતો
રીપોર્ટર રસિક વેગડા મોટીકુકાવાવ
7575862213
9426555756


