અમરેલી
વડિયા માં ઘણા વર્ષો થી મામલતદાર સાહેબ ની પોસ્ટ ખાલી હતી આમ જનતા ખૂબ હેરાન હતી કોઈ કામ માલતદાર ઓફીસ ના થતા ન હતા..
છેલ્લા આઠ દિવસથી બગસરા થી બદલી થઈ મામલતદાર ભીંડી સાહેબ તેમજ પટોળીયા સાહેબ વડિયા આવતા જે જુના પેન્ડિંગ કામ આમ જનતા હતા તે ફટાફટ થવા મંડતા વડિયા સરપંચ તેમજ ભાજપ જનતા પાર્ટી ના કાર્યકરો તેમજ પક્ષ ના મહામંત્રી શૈલેષભાઇ ઠુમર તેમજ પંચાયત ટિમ તથા વડિયા ની પ્રજા વતી ભીંડી સાહેબ તેમજ મહેશભાઈ પટોળીયા નું સ્વાગત કર્યું હતું
ન્યૂઝ રાજુ કારિયા વડિયા



