Uncategorized

વડીયા ખાતે મામલદાર શ્રી નેખેડુતો દ્રારા આવેદન પત્ર આપવામા આવ્યુ

વડીયા ખાતે મામલદાર શ્રી નેખેડુતો દ્રારા આવેદન પત્ર આપવામા આવ્યુ

તાજેતરમાં દેશની ભાજપ સરકાર દ્વારા દેશના ખેડૂત વિરોધી કાયદો સંસદમાં પસાર કરી દેશના ખેડૂતો અને ખેતી ને જે ગળાટૂંપો આપવા સમાન ખેડૂત વિરોધી કાયદાનો સમગ્ર દેશમાં ખેડૂતોની ઉગ્ર વિરોધ કરી રહ્યા છે તેને વડીયા કુકાવાવ તાલુકા કોંગ્રેસ સમિતિ અને તાલુકાના ખેડૂતોનો સંપૂર્ણ તન મન ધનથી ટેકો આપેલ છે અને દેશની ભાજપ સરકાર દ્વારા પ્રસારિત કરેલા કાયદો પાછો ખેંચી લેવા અલ્ટીમેટમ આપેલ છે અને હાલ ચાલી રહેલા ખેડૂત આંદોલન ને વડીયા કુકાવાવ વિસ્તારના ખેડૂત આગેવાનો ધર્મેન્દ્ર ભાઈ પાનસુરીયા જિલ્લા પંચાયત સદસ્ય, દિલીપભાઈ શિંગાળા શહેર કોંગ્રેસ પ્રમુખ ,રાજેશભાઈ ભેસાણીયા ખેડૂત આગેવાન ,સત્યમ ભાઈ મકાણી ખેડૂત આગેવાન, જસમતભાઈ વઘાસિયા ખડખડ, વિનુભાઈ હનુમાન ખીજડીયા, પ્રમોદભાઈ ગઢીયા, વિનુભાઈ રાંક, રામજીભાઈ પડાયા, વિનોદભાઈ પડાયા, અમરુભાઈ ગળ દ્રારા વડીયા મામલદાર શ્રી ને આવેદન પત્ર આપવામા આવ્યુ.

IMG-20201202-WA0005.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *