વાજપેયીજીની જન્મ જયંતી નિમિત્તે અમરેલી ભાજપ સંગઠન દ્વારા શેલણા ગ્રામ પંચાયત ખાતે ત્રિવિધ કાર્યક્રમ
ભારતીય જનતા પાર્ટીના કરોડો કાર્યકર્તાના માર્ગદર્શક પથ દર્શક અને પ્રેરણાના સ્રોત પૂર્વ વડાપ્રધાન અટલબિહારી બાજપાઈની જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ તેમજ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા ખેડૂતોને સંબોધન તેમજ બુથ પ્રમુખ આ કાર્યક્રમ માં ઉપસ્થિત સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય શ્રી કાળુભાઈ વિરાણી જિલ્લા આગેવાન તરીકે ઉપસ્થિત રહેલ. આ તકે ગ્રામ પંચાયતના સરપંચ શ્રી કાળુભાઈ લુણસર તેમજ શિવરાજભાઈ તેમજ વગેરે કાર્યકર્તાઓ જોડાયા હતા.
રિપોર્ટ : અરમાન ધાનાણી (સાવરકુંડલા)
