વિસાવદરમાં રામણિકભાઈ દ્વારા ભાજપના 40 માં સ્થાપના દિવસે ધરે ભાજપનો ધ્વજ લગાવી ઉજવણી કરવામાં આવી
આજે ભાજપ ના 40 માં સ્થાપના દિવસ ની મેં ઘરે ભાજ પ નો ધ્વજ લગાવી ,કોરોના ના લીધે લોકડાઉન ની પરીસ્થિતિ માં મારા બુથ માં રહેતા 11 ગરીબ પરિવારો ને ભોજન કરાવી ઉજવણી કરેલ હતી આજે છઠી એપ્રિલ ભારતીય જનતા પાર્ટીના 40 માં સ્થાપના દિવસ ની ઉજવણી ભારત દેશ ના પાર્ટી ના કાર્યકરો ઉજવી રહ્યા છે ત્યારે પાર્ટી ના સનગઠન અને સંસદ ના ઇતિહાસ ની વાત કરું તો 6 ,4,1980 ના રોજ ભાજપ ની સ્થાપના થઇ પ્રથમ પ્રમુખ અટલબિહારી બાજપાઈ બન્યા હતા ,લોકસભા ના ઇતિહાસ માં ભાજપ ને 1980 માં 31 સીટ,1984 માં 2 સીટ,1989 માં 96 સીટ,1991 માં 127 સીટ, 1996 161સીટ,1998 માં 182 સીટ,1999માં 182 સીટ,2004 માં 138સીટ,2009 માં 116 સીટ 2014 માં 282 સીટ, 2019 માં 303 સીટ મળેલ હતી ,આજે ભાજપ ના સ્થાપના દિવસે રાષ્ટ્રીય પ્રમુખ જ.પી. નડા ,પ્રેદેશ પ્રમુખ જીતુભાઇ વાઘણી ની સૂચના મુજબ જૂનાગઢ જિલ્લા ભજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ ના માર્ગદર્સન હેઠળ પાર્ટી ના કાર્યકર્તા એ પોતાના ઘરે ધ્વજ લગાવી, બુથ માં રહેતા ગરીબ પરિવારો ને ભોજન કરાવી 40માં સ્થાપના દિવસ ની ઉજવણી કરાયેલ હતી તેમ જૂનાગઢ જિલ્લા ભાજપ મંત્રી રામણિક દુધાત્રા ની યાદી માં જણાવાયું છે
મહેશ કથીરિયા
બ્યુરોચીફ જૂનાગઢ