શ્રી માધવ પાંજરાપોળ ટ્ર્સ્ટ સુરજકરાડી દ્વારા એક વધુ સેવા કાર્ય દ્વારકા નગરપાલિક દ્વારા સંચાલીત સ્મશાન ગ્રુહ માં માધવ ગૌશાળા ની ગૌમાતા ના પવિત્ર છાણ (ગોબર) માથી ગૌશાળા ના સ્ટાપ દ્વારા બનાવવામા આવેલ છાણા કે જે કોઇપણ મનુષ્ય દેહ ના અંતિમ ક્રિયા મા વાપરવા મા આવે છે. તેવા 1700/ (એક હજાર સાતસો) નંગ છાણા બનાવી ને શ્રી માધવ ગૌશાળા એ દ્વારકા સ્મશાન ગ્રુહ માં અર્પણ કરેલ છે અને અગાવ પણ માધવ ગૌશાળા દ્વારા સ્મશાન ગ્રુહ મા છાણા મોકલેલ હતા. જય ગૌમાતા જય ગોપાલ રિપોર્ટર વિતલ પીસાવાડિયા




