Uncategorized

સાવરકુંડલા અને લીલીયા હોમગાર્ડ જવાનો દ્વારા કોરોનાં વાયરસ સામે લડવા મુખ્યમંત્રી રાહત ફંડ માં ફંડ પ્રાંત અધિકારી ને જમા કરાવ્યું.- હોમગાર્ડ જવાનો

સાવરકુંડલા અને લીલીયા હોમગાર્ડ જવાનો દ્વારા કોરોનાં વાયરસ સામે લડવા મુખ્યમંત્રી રાહત ફંડ માં ફંડ પ્રાંત અધિકારી ને જમા કરાવ્યું.- હોમગાર્ડ જવાનો એ પોતાનું એક દિવસ નું ભથ્થું ફંડ મા આપ્યું.

સાવરકુંડલા અને લીલીયા ના હોમગાર્ડ જવાનો દ્વારા covid-19 વાયરસ ના રોગચાળા માં રાષ્ટ્ર પર આવેલ આપદા ને પહોંચી વળવા મુખ્યમંત્રી રાહત ફંડ માં હોમગાર્ડ જવાનો દ્વારા સ્વૈચ્છિક ફાળો આપવા જીલ્લા કમાન્ડન્ટ અશોકભાઈ જોષી સાહેબ ની અપીલ થી સાવરકુંડલા તથા લીલીયા હોમગાર્ડ યુનિટ ના જવાનો દ્વારા એક દિવસ નું ભથ્થા લેખે 15300 પંદર હજાર ત્રણસો રૂપિયા નો ડ્રાફ્ટ બંને યુનિટ ના જવાનો વતી સાવરકુંડલા હોમગાર્ડ ઓફિસર કેતન પંડ્યા તથા લીલીયા હોમગાર્ડ ઓફિસર શરદ સાપરિયા દ્વારા નાયબ કલેકટર સાહેબ સાવરકુંડલા ને અર્પણ કરેલ. જેમાં કરાવેલ.

( ફોટો ઈ મેલ દ્વારા )

રિપોર્ટ.- અમીતગીરી ગોસ્વામી સાવરકુંડલા.

IMG-20200622-WA0060-0.jpg IMG-20200622-WA0059-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *