સાવરકુંડલા તાલુકા ના એડવોકેટ યુવાને મેજીસ્ટ્રેટ ની પરીક્ષા પ્રથમ ક્રમે પાસ કરી સમગ્ર તાલુકા નું ગૌરવ વધાર્યું.
સાવરકુંડલા તાલુકા ના પીઠવડી ગામ નો એડવોકેટ યુવાન કિરણ રીબડીયા એ ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ ખાતે એલ.એલ.એમ. સેમેસ્ટર- ૨ માં પ્રથમ ક્રમે પાસ કરી સમગ્ર સાવરકુંડલા તાલુકા નું ગૌરવ વધારતા સાવરકુંડલા તાલુકા પંચાયત ના પ્રમુખ રાઘવભાઈ સાવલિયા તેમને શુભેચ્છા પાઠવી સન્માનિત કરવામાં આવ્યા હતા.
રિપોર્ટ.- અમીતગીરી ગોસ્વામી સાવરકુંડલા.
( ફોટા ઈ મેલ દ્વારા )


