સૂર્યોદય અને સૂર્યાસ્ત ની અદ્ભૂતતાનું વર્ણન કરવું અશક્ય છે.સાગર-જળાશયો-નદી-પર્વતો-ખીણો અને નયનરમ્ય નઝારા ની કુદરતી સંપત્તિઓ માનવી અને સમસ્ત જગત માટે પ્રેરણાદાયી હોય છે.આજે સમી સાંજે દામનગર નાં ગગનમાં સૂર્યના ઢળતા દ્રશ્યો શ્યામ-સફેદ અને પીળાશભર્યા વાદળો દિવસની અંતિમ ક્ષણોને નિહાળવા નો મોકો મળ્યો હતો.ત.અહેવાલ અતુલ શુકલ.




