Delhi

જાપાનની કંપનીએ રસ્તા અને રેલ્વે ટ્રેક પર ચાલતી બસ બનાવી

ન્યુદિલ્હી
જાપાનની આ મિની બસની લંબાઈ ૮ મીટર અને વજન ૫.૮૫ ટન છે. તે સામાન્ય રબરના ટાયર પર જ ચાલે છે, પરંતુ રેલવે ટ્રેક પર તેના ટાયર ઈન્ટરચેન્જ થઈ જાય છે. આ ડ્યુઅલ મોડ વ્હીકલ બનાવનાર કંપનીનું કહેવું છે કે નાનાં શહેરો માટે આ બસ વરદાન સાબિત થશે. એક ડ્ઢસ્ફમાં ૨૧ યાત્રી સફર કરી શકે છે. રેલવે ટ્રેક પર આ બસ ૬૦ાદ્બॅરની સ્પીડ તો રસ્તા પર તે ૧૦૦ાદ્બॅરની સ્પીડે દોડશે. રેલવે ટ્રેક પર આ મિની બસના આગળના ટાયર ઉપર ઉઠી જાય છે. પાછલા ટાયર બસને ટ્રેક પર આગળ ધપાવે છે. અર્થાત માત્ર ટાયર મેનેજમેન્ટથી જ રસ્તા પર દોડતી બસ રેલવે ટ્રેક પર કામ કરવા લાગે છે. ડ્ઢસ્ફનું સંચાલન છજીછ કોસ્ટ રેલવે કંપની કરી રહી છે. કંપનીના ઝ્રઈર્ંનું કહેવું છે કે કાયો શહેરમાં લોકલ ટ્રાન્સપોર્ટ સર્વિંસ આપતી કંપની નફો મેળવવા માટે સંઘર્ષ કરી રહી છે, ડ્ઢસ્ફથી તેમને ફાયદો થશે.અત્યાર સુધી તમે બસ રસ્તા પર જતી જાેઈ હશે. તમે કલ્પનામાં ક્યારેક વિચાર્યું હશે કે આ બસ રેલવે ટ્રેક પર પણ દોડતી હોય તો! આ કલ્પના જાપાનના કાયો શહેરમાં સાચી થતી જાેવા મળી રહી છે. જાપાનમાં શનિવારથી રસ્તા સાથે રેલવે ટ્રેક પર દોડતી બસ સર્વિસ શરૂ થઈ છે. તેને ડ્ઢસ્ફ (ડ્યુઅલ મોડ વ્હીકલ) નામ અપાયું છે.

Japan-dmv-bus.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *