Delhi

આઈસીએમઆરએ બનાવી નવી આરટીપીસીઆર કીટ

નવીદિલ્હી
વૈશ્વિક મહામારી કોરોનાનો કહેર થોડો ઓછો થતાં જ લોકોમાં તેના નવા વેરિઅન્ટ ઓમિક્રોનનો ડર દેખાવા લાગ્યો છે. જ્યાં તબીબો એવું માનવામાં આવે છે કે ઓમિક્રોન વેરિઅન્ટ કોરોના કરતાં વધુ શક્તિશાળી છે અને ઝડપથી ફેલાય છે. કહેવામાં આવી રહ્યું છે કે ટેસ્ટ થયા બાદ ત્રણથી ચાર દિવસ પછી રિપોર્ટ પોઝિટિવ છે કે નેગેટિવ તે પછી જ તે વ્યક્તિ ઓમિક્રોનથી સંક્રમિત છે કે નહીં તે જાણી શકાય છે.લેબમાં ટેસ્ટિંગ દરમિયાન આ કીટને ૧૦૦% સચોટ પરિણામ મળ્યો છે. હવે તેના પરિણામોનું નેશનલ વાઈરોલોજી ઈન્સ્ટિટ્યૂટ, પુણે ખાતે પરીક્ષણ કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં તેનું પરિણામ જાહેર કરવામાં આવશે. ડૉ. વિશ્વા બોરકોટોકીની સાથે તેમની ટીમમાં કામ કરતા લોકોએ કહ્યું કે તેઓ આ પ્રોજેક્ટમાં કામ કરવા બદલ ગર્વ અનુભવે છે. આ કીટની આરએમઆરસી ડિબ્રુગઢની ડિઝાઇનના આધારે કરવામાં આવશે. કોલકત્તા સ્થિત બાયોટેક કંપની ય્ઝ્રઝ્ર આ કીટ બાયોટેકને આપશે. જે પીપીપી મોડમાં આગામી ૩ થી ૪ દિવસમાં કીટ પ્રોડક્શન શરૂ કરશે. આશા છે કે આગામી એક સપ્તાહમાં આ મેડ ઈન ઈન્ડિયા કીટ માર્કેટમાં આવશે.કોઈ વ્યક્તિ કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત છે કે કેમ તે ટેસ્ટ માટે આસામના વૈજ્ઞાનિક દ્વારા કીટ બનાવવામાં આવી છે. આ કીટની મદદથી હવે ઓમિક્રોન સંક્રમણ છે કે કેમ તે ફક્ત બે કલાકમાં શોધી શકાશે. આ કીટ સંપૂર્ણપણે ભારતમાં બનેલી છે. ટેસ્ટ માટે આ કીટનો ઉપયોગ હાઇડ્રોલિસિસ ઇ્‌-ઁઝ્રઇ સિસ્ટમ પદ્ધતિ અપનાવામા આવે છે અને આથી જ આ કીટથી ખુબ જલ્દી ટેસ્ટનું પરિણામ જાણી શકાય છે. આસામ સ્થિત ડિબ્રુગઢ ૈંઝ્રસ્ઇ-ઇસ્ઇઝ્ર પ્રાદેશિક મેડિકલ રિસર્ચ સેન્ટરે આવી ટેસ્ટિંગ કીટ વિકસાવી છે જે માત્ર બે કલાકમાં ર્ંદ્બૈષ્ઠિર્હ વેરિઅન્ટના સંક્રમણની માહિતી આપી શકશે. અહીંના ડૉક્ટર વિશ્વ બોરકોટોકી હૈએ આ કીટ તૈયાર કરી છે. બોરકોટોકી અને ૈંઝ્રસ્ઇ ના ડો. પ્રાદેશિક તબીબી સંશોધન કેન્દ્રની ટીમે રીઅલ-ટાઇમ ઇ્‌-ઁઝ્રઇ ટેસ્ટ કીટ રીઅલ-ટાઇમ ઇ્‌ઁઝ્રઇ ટેસ્ટ કીટ તૈયાર કરી છે આ ટેસ્ટ કીટ સમય બચાવે છે તાત્કાલીક પરિણામ આપે છે અને આનાથી એરપોર્ટ પર આવેલા મુસાફરો પર ટેસ્ટ કરી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *