Delhi

આફ્રિકાના સુદાનના જાેંગલેઈ રાજયમાં નવો વાયરસથી ૮૯ના મોત

નવીદિલ્હી
દેશમાં લગભગ ૬૦ વર્ષમાં સૌથી ખરાબ પૂરથી લાખો લોકો પ્રભાવિત થયા છે. જેના માટે ક્લાઈમેટ ચેન્જને જવાબદાર ગણવામાં આવે છે. આ ક્ષેત્રમાં કામ કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા સ્ળ્ઙ્ઘીષ્ઠૈહજ જીટ્ઠહજ હ્લિર્હંૈિીજ (સ્જીહ્લ)એ જણાવ્યું હતું કે પૂરના કારણે સર્જાયેલી અરાજકતા હવે આરોગ્ય સુવિધાઓ પર દબાણ વધારી રહી છે. તમને જણાવી દઈએ કે આ સમયે દુનિયા કોરોનાના નવા વેરિએન્ટનો સામનો કરી રહી છે અને સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે.સુદાનના મિનિસ્ટર ઓફ લેન્ડ, હાઉસિંગ અને પબ્લિક યુટિલિટીઝ લેમ તુંગવાર કુઇગવોંગના જણાવ્યા અનુસાર જાેંગલીની સરહદે આવેલા રાજ્યમાં ગંભીર પૂરને કારણે મેલેરિયા જેવા રોગોના ફેલાવાને વેગ મળ્યો છે. ખોરાકના અભાવે બાળકો કુપોષણનો શિકાર બની રહ્યા છે. તેમણે કહ્યું કે અહીંનું પાણી તેલથી દૂષિત થઈ ગયું છે. જેના કારણે પાલતુ પ્રાણીઓ પણ મૃત્યુ પામ્યા છે. દક્ષિણ સુદાનના ઉત્તરમાં આવેલા પૂર આ વિસ્તારના લોકો માટે વિનાશક સાબિત થયા છે.કોરોના વાયરસના નવા વેરિએન્ટના ખતરા વચ્ચે આફ્રિકામાં એક રહસ્યમય રોગના ફેલાવાની ચર્ચા થઈ રહી છે. દક્ષિણ સુદાનના જાેંગલેઈ રાજ્યના ઉત્તરી શહેર ફંગાકમાં આ રોગના કારણે ઘણા લોકોના મોત થયા છે. આ સમાચારે વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ચિંતા વધારી દીધી છે. હવે ડબ્લ્યુએચઓએ પીડિતોના સેમ્પલ લેવા માટે વૈજ્ઞાનિકોની રેપિડ રિસ્પોન્સ ટીમ મોકલી છે. વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ના એક અધિકારીએ જણાવ્યું હતું કે જાેખમને શોધવા અને તપાસ કરવા માટે એક ટીમ મોકલવામાં આવી છે. આ ટીમ લોકો પાસેથી સેમ્પલ એકત્ર કરશે. હાલમાં અમને મળેલા આંકડા મુજબ ૮૯ લોકોના મોત થઈ ગયા છે. જેનાથી સનસની મચી જવા પામી છે. આ રોગથી પ્રભાવિત વિસ્તાર તાજેતરના ગંભીર પૂરથી સૌથી વધુ પ્રભાવિત છે. તેમણે કહ્યું કે આ કારણે વૈજ્ઞાનિકોના સમૂહને હેલિકોપ્ટર દ્વારા પ્રવેશ કરવો પડ્યો.નવીદિલ્હી
દેશમાં લગભગ ૬૦ વર્ષમાં સૌથી ખરાબ પૂરથી લાખો લોકો પ્રભાવિત થયા છે. જેના માટે ક્લાઈમેટ ચેન્જને જવાબદાર ગણવામાં આવે છે. આ ક્ષેત્રમાં કામ કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા સ્ળ્ઙ્ઘીષ્ઠૈહજ જીટ્ઠહજ હ્લિર્હંૈિીજ (સ્જીહ્લ)એ જણાવ્યું હતું કે પૂરના કારણે સર્જાયેલી અરાજકતા હવે આરોગ્ય સુવિધાઓ પર દબાણ વધારી રહી છે. તમને જણાવી દઈએ કે આ સમયે દુનિયા કોરોનાના નવા વેરિએન્ટનો સામનો કરી રહી છે અને સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે.સુદાનના મિનિસ્ટર ઓફ લેન્ડ, હાઉસિંગ અને પબ્લિક યુટિલિટીઝ લેમ તુંગવાર કુઇગવોંગના જણાવ્યા અનુસાર જાેંગલીની સરહદે આવેલા રાજ્યમાં ગંભીર પૂરને કારણે મેલેરિયા જેવા રોગોના ફેલાવાને વેગ મળ્યો છે. ખોરાકના અભાવે બાળકો કુપોષણનો શિકાર બની રહ્યા છે. તેમણે કહ્યું કે અહીંનું પાણી તેલથી દૂષિત થઈ ગયું છે. જેના કારણે પાલતુ પ્રાણીઓ પણ મૃત્યુ પામ્યા છે. દક્ષિણ સુદાનના ઉત્તરમાં આવેલા પૂર આ વિસ્તારના લોકો માટે વિનાશક સાબિત થયા છે.કોરોના વાયરસના નવા વેરિએન્ટના ખતરા વચ્ચે આફ્રિકામાં એક રહસ્યમય રોગના ફેલાવાની ચર્ચા થઈ રહી છે. દક્ષિણ સુદાનના જાેંગલેઈ રાજ્યના ઉત્તરી શહેર ફંગાકમાં આ રોગના કારણે ઘણા લોકોના મોત થયા છે. આ સમાચારે વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ચિંતા વધારી દીધી છે. હવે ડબ્લ્યુએચઓએ પીડિતોના સેમ્પલ લેવા માટે વૈજ્ઞાનિકોની રેપિડ રિસ્પોન્સ ટીમ મોકલી છે. વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ના એક અધિકારીએ જણાવ્યું હતું કે જાેખમને શોધવા અને તપાસ કરવા માટે એક ટીમ મોકલવામાં આવી છે. આ ટીમ લોકો પાસેથી સેમ્પલ એકત્ર કરશે. હાલમાં અમને મળેલા આંકડા મુજબ ૮૯ લોકોના મોત થઈ ગયા છે. જેનાથી સનસની મચી જવા પામી છે. આ રોગથી પ્રભાવિત વિસ્તાર તાજેતરના ગંભીર પૂરથી સૌથી વધુ પ્રભાવિત છે. તેમણે કહ્યું કે આ કારણે વૈજ્ઞાનિકોના સમૂહને હેલિકોપ્ટર દ્વારા પ્રવેશ કરવો પડ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *