ન્યુદિલ્હી
ઈન્ડિયન એરફોર્સે ગ્રાઉન્ડ ડ્યુટી બ્રાન્ચમાં ફ્લાઈંગ બ્રાન્ચ અને પર્મેનન્ટ કમિશન અને શોર્ટ સર્વિસ કમિશન હેઠળ ઓફિસરની જગ્યા માટે અરજી માગી છે. ઇચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ આ પોસ્ટ માટે ૈંછહ્લની ઓફિશિયલ વેબસાઈટ ટ્ઠકષ્ઠટ્ઠં.ષ્ઠઙ્ઘટ્ઠષ્ઠ.ૈહ પર અપ્લાય કરી શકે છે. આ જગ્યા પર અપ્લાય કરવાની છેલ્લી તારીખ ૩૦ ડિસેમ્બર છે. કુલ સંખ્યાઃ૩૧૭ પ્રોસેસ શરૂ થયાની તારીખઃ ૧ ડિસેમ્બર, ૨૦૨૧, અપ્લાય કરવાની છેલ્લી તારીખઃ ૩૦ ડિસેમ્બર, ૨૦૨૧ લોજિસ્ટિક્સઃ ઉમેદવાર માન્ય સંસ્થામાંથી ૬૦% માર્ક્સ સાથે ગ્રેજ્યુએટ થયેલો હોવો જાેઈએ. ફ્લાઈંગ બ્રાન્ચઃ ઉમેદવાર ૫૦% માર્ક્સ સાથે મેથ્સ અને ફિઝિક્સમાં ધોરણ ૧૨ પાસ હોવા જાેઈએ. માન્ય યુનિવર્સીટીમાં ૬૦% માર્ક્સ સાથે મ્ઈ/મ્ ્ીષ્ઠરની ડિગ્રી પણ હોવી જાેઈએ. ગ્રાન્ડ ડ્યુટી બ્રાન્ચઃ ઉમેદવાર ઓછામાં ઓછા ૫૦% માર્ક્સ સાથે મેથ્સ અને ફિઝિક્સમાં ધોરણ ૧૨ પાસ હોવા જાેઈએ. માન્ય યુનિવર્સીટીમાં ૬૦% માર્ક્સ સાથે મ્ઈ/મ્ ્ીષ્ઠરની ડિગ્રી પણ હોવી જાેઈએ. ગ્રાન્ડ ડ્યુટી બ્રાન્ચ એડ મિનિસ્ટ્રેશનઃ ઉમેદવાર કોઈ પણ માન્ય સંસ્થામાંથી ૫૦% માર્ક્સ સાથે પોસ્ટ ગ્રેજ્યુએટ હોવો જાેઈએ ઉમેદવારને એપ્લિકેશન ફી માટે ૨૫૦ રૂપિયા ભરવા પડશે. આ માટે કોઈ ચેક કે ડિમાન્ડ ડ્રાફ્ટ સ્વીકારવામાં નહીં આવે. કેન્ડિડેટ્સનું સિલેક્શન લેખિત પરીક્ષા, ઓફિસર્સ ઇન્ટેલિજન્સ રેટિંગ ટેસ્ટ અને પિક્ચર પર્સેપ્શન એન્ડ ડિસ્કશન ટેસ્ટ, સાઈકોલોજિકલ ટેસ્ટ અને ગ્રુપ ડિસ્કશન/ઇન્ટરવ્યૂને આધારે કરવામાં આવે છે. ફ્લાઈંગ ઓફિસરઃ ૫૬, ૧૦૦ રૂપિયાથી ૧,૭૭,૫૦૦ રૂપિયાથી ભરવામાં આવશે.


