નવી દિલ્હી
છેલ્લા કેટલાક સમયથી વિરોધ પક્ષ તરીકે સાવ નીરસ થિયા ગયી હોવાના કારણે નવા જીપીસીસી પ્રમુખ ના સહારે નવું જીવન દાન મળી શકે એમ છે તે ધ્યાન માં રાખીને આગામી સપ્તાહમાં નવા પ્રમુખના નામની જાહેરાતની વાતોએ વેગ પકડ્યો છે. આવતા સપ્તાહમાં મળી શકે છે નવા પ્રમુખ તરીકે જગદીશ ઠાકોર-શક્તિસિંહનાં નામ આગળ, બે માંથી એકની થઇ શકે છે પસંદગી જેમ કે રાહુલ ગાંધીનો પ્રવાસ પૂર્ણ થતા મનોમંથન બેઠકો શરુ થઇ ગઈ છે. વિપક્ષનાં નેતાનાં નામની પણ થશે જાહેરાત વિપક્ષનાં નેતા માટે ત્રણ આગેવાનનાં નામ ચર્ચામાં શૈલેષ પરમાર,આનંદ ચૌધરીનાં નામ મોખરે વિકલ્પરૂપે પૂજાભાઇ વંશનું નામ પણ રેસમાં પાંચ વાઇસ પ્રેસિડેન્ટનાં નામની પાછળથી થશે જાહેરાત, એક-બે દિવસમાં મોટા આગેવાનને બોલાવાશે દિલ્હી
