Delhi

ભારત-ન્યુઝીલેન્ડની સિરિઝ શરૂ થાય તે પહેલા જ મુશ્કેલી

નવી દિલ્હી
ભારત-ન્યૂઝીલેન્ડ ્‌૨૦ મેચ દ્વારા જયપુરમાં ૮ વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ની વાપસી જાેવા મળશે. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં ભારતની આ પ્રથમ ્‌૨૦ મેચ હશે. અગાઉ, તે અહીં ૧૩ આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યું છે, જેમાં ૧૨ વનડે અને ૧ ટેસ્ટનો સમાવેશ થાય છે. ભારતે ૧૨માંથી ૮ ર્ંડ્ઢૈં જીતી છે. જ્યારે અહીં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. ૈંઝ્રઝ્ર ્‌૨૦ વર્લ્‌ડ કપ-૨૦૨૧ તેના વિજેતાને મળી ગયો છે. ફરી એકવાર આઈસીસી ટ્રોફી ન્યુઝીલેન્ડના નસીબમાં ન આવી. એરોન ફિન્ચ ની કેપ્ટનશીપમાં ઓસ્ટ્રેલિયા એ રવિવારે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં ટાઈટલ જીત્યું. ઓસ્ટ્રેલિયા બીજી વખત ફાઇનલમાં પહોંચ્યું અને તેનો પહેલો ્‌૨૦ વર્લ્‌ડ કપ જીતવામાં સફળ રહ્યું. તે જ સમયે, ન્યુઝીલેન્ડ ની ટીમ પ્રથમ વખત ્‌૨૦ વર્લ્‌ડ કપની ફાઈનલ રમી રહી હતીદિલ્હીની હવામાં ઝેરની અસર હવે આસપાસના શહેરોમાં પણ દેખાવા લાગી છે. પિંક સિટી જયપુર પણ આનાથી બાકાત રહ્યું નથી. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ્‌૨૦ સીરીઝની પ્રથમ મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ માં રમાશે. આ શ્રેણી માટે ન્યુઝીલેન્ડની ટીમ આજે દુબઈથી જયપુર પહોંચશે. પરંતુ તે પહેલા જયપુરની હવા બગડી ગઈ છે. ત્યાંની હવામાં પ્રદૂષણનું સ્તર વધી ગયું છે. અને મેચની શરૂઆત પહેલા આ સારા સમાચાર નથી. જયપુરના એર ક્વોલિટી ઈન્ડેક્સ અનુસાર, છેલ્લા અઠવાડિયાથી શહેરની હવામાં પ્રદૂષણનું સ્તર વધ્યું છે. રવિવારે, જયપુરની હવા સૌથી ખરાબ હોવાનું માનવામાં આવ્યું હતું હવાનો છઊૈં ૩૩૭ નોંધાયો હતો, જે દિવાળી પછીનું બીજું સૌથી ખરાબ સ્તર છે. દિવાળીના દિવસે જયપુર એરનો છઊૈં ૩૬૪ હતો. હવે આ માહોલમાં ન્યુઝીલેન્ડની ટીમ જયપુર પહોંચી રહી છે. તે જ સમયે, ભારતીય ટીમ પહેલેથી જ ત્યાં હાજર છે. ન્યૂઝીલેન્ડ ્‌૨૦ વર્લ્‌ડ કપ ૨૦૨૧ની ફાઇનલમાં પહોંચી ગયું હતું, જેના કારણે તેને જયપુર પહોંચવામાં વિલંબ થયો હતો. ૧૪ નવેમ્બરે આઈસીસી ટૂર્નામેન્ટની ફાઈનલ રમ્યા બાદ કિવી ટીમ આજે ભારતના પીંક સિટીમાં પહોંચશે. કીવી ટીમ પાસે માત્ર ૧૬ નવેમ્બરનો સમય હશે, ત્યારબાદ ૧૭ નવેમ્બરે તેણે ભારત સામે પ્રથમ ્‌૨૦ રમવાની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *