Delhi

૧લી ડિસેમ્બરથી લાગુ થનાર સંભવિત નવા ફેરફારોના લીધે લોકો કરવો પડશે થોડો વધારે ખર્ચો

નવીદિલ્હી
પહેલી ડિસેમ્બર ૨૦૨૧ થી કેટલાક નિયમોમાં નાના-મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. જેની સીધી અસર ખિસ્સા પર પડશે. એલપીજી સિલિન્ડરની નવી કિંમતો, ેંછદ્ગ અને આધારને લિંક કરવાની અંતિમ તારીખ, જીમ્ૈં ક્રેડિટ કાર્ડથી ઈસ્ૈં પર ખરીદી કરવી અને હોમલોન મોંઘી થશે. નવા મહિનામાં એલપીજી સિલિન્ડરની નવી કિંમતો જાહેર થવા સાથે બેન્કિંગ અને પેન્શન સાથે જાેડાયેલા કેટલાક નિયમો પણ બદલાવા જઈ રહ્યા છે. જાેકે એવું માનવામાં આવી રહ્યું છે કે ૧ ડિસેમ્બરથી એલપીજીના ભાવમાં ઘટાડો થઈ શકે છે. ઈઁર્હ્લં એ પહેલાથી જ ેંછદ્ગ અને આધારને લિંક કરવાની અંતિમ તારીખ ૩૦ નવેમ્બર સુધી લંબાવી દીધી છે. મળતી માહિતી અનુસાર હવે તેમાં સમય વધારવાની અપેક્ષા નથી. આ સ્થિતિમાં જેમણે હજી સુધી યૂએએન -આધાર(ેંછદ્ગ-છટ્ઠઙ્ઘરટ્ઠટ્ઠિ) લિંક નથી કરાવ્યું, તેઓએ આ કામ ૧ ડિસેમ્બર પહેલા પૂર્ણ કરવું પડશે. અન્યથા મોટું નુકસાન સહન કરવું પડી શકે છે. વાસ્તવમાં, જાે સમય મર્યાદામાં ેંછદ્ગ-છટ્ઠઙ્ઘરટ્ઠટ્ઠિ લિંક કરવામાં નહીં આવે તો ઁહ્લ સબસ્ક્રાઇબર્સના ખાતામાં જમા કરવામાં આવશે નહીં. સબ્સ્ક્રાઇબર્સ પીએફ ખાતામાંથી પણ ઉપાડી શકશે નહીં. સરકારી પેન્શનરો માટે જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની છેલ્લી તારીખ ૩૦ નવેમ્બર છે. જે સરકારી પેન્શનરો આ સમય મર્યાદામાં જીવન પત્ર સબમિટ કરવામાં અસમર્થ હોય તેઓને પેન્શન મળવાનું બંધ થઈ જશે. ઈઁર્હ્લં દ્વારા તાજેતરના ટ્‌વીટ અનુસાર સરકારી પેન્શનરોએ ૩૦ નવેમ્બર સુધીમાં જીવન પત્ર સબમિટ કરવો પડશે, જે એક વર્ષ માટે માન્ય રહેશે. આ કામ ઘરે બેઠા ડિજિટલી કરી શકાય છે. જે લોકોએ ૩૦ નવેમ્બર સુધી ેંછદ્ગ-છટ્ઠઙ્ઘરટ્ઠટ્ઠિ લિંક નથી કરાવ્યું, તો તેમને મોટું નુકસાન થઈ શકે છે. ઈઁર્હ્લં એ એમ્પ્લોઈઝ ડિપોઝિટ લિન્ક્‌ડ ઈન્સ્યોરન્સ (ઈડ્ઢન્ૈં) માટે ેંછદ્ગ-છટ્ઠઙ્ઘરટ્ઠટ્ઠિ લિંક કરવાનું પણ ફરજિયાત બનાવ્યું છે. આમ કરવામાં નિષ્ફળતાના પરિણામે કર્મચારીને પ્રીમિયમની ચૂકવણી નહીં થાય અને રૂ. ૭ લાખ સુધીના વીમા કવચનું નુકસાન થશે. હોમ લોનની વાત કરીએ તો ઘણી બેંકો અને નાણાકીય સંસ્થાઓએ તહેવારોની સિઝનમાં હોમ લોન ઓફર કરી છે. આ ઑફર્સ પરવડે તેવા વ્યાજ દરોથી લઈને પ્રોસેસિંગ ફી માફ કરવા સુધીની છે. જાે કે, મોટાભાગની બેંકોની ઑફર્સ ૩૧ ડિસેમ્બર, ૨૦૨૧ સુધી લાગુ છે. પરંતુ ન્ૈંઝ્ર હાઉસિંગ ફાઇનાન્સની ઑફર આ મહિને સમાપ્ત થઈ રહી છે. હકીકતમાં કંપનીએ ગ્રાહકોને રૂ. ૨ કરોડ સુધીની લોન પર ૬.૬૬ ટકાના દરે હોમ લોન ઓફર કરી છે, જે ૩૦ નવેમ્બરના રોજ સમાપ્ત થાય છે. એસબીઆઈ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરનારા લોકો માટે ડિસેમ્બરથી ફેરફાર થવા જઈ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જીમ્ૈં ક્રેડિટ કાર્ડથી ઈસ્ૈં પર ખરીદી કરવી મોંઘી થઈ જશે. અત્યાર સુધી જીમ્ૈં કાર્ડમાં માત્ર વ્યાજ વસૂલવામાં આવતું હતું, પરંતુ હવે ઈસ્ૈં પર ખરીદી કરવા માટે પ્રોસેસિંગ ફી પણ ચૂકવવી પડશે અને તેની સીધી અસર જીમ્ૈં ક્રેડિટ કાર્ડ યુઝર્સના ખિસ્સા પર પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *