Delhi

ચંબલમાં મુરૈનના મૌની બાબા આશ્રમમાં વિશાળ ભંડારો

ન્યુદિલ્હી
ચંબલમાં વિશાળ ભંડારાના આ દ્રશ્યો મુરૈનાના મૌની બાબા આશ્રમનો છે. જ્યાં વિશાળ કડાઈમાં બની રહ્યા છે માલપુવા. એટલુ જ નહિ માલપુવાનું ખીર તૈયાર કરવા માટે કોંક્રીટ મિક્સીંગ મશીનનો ઉપયોગ કરાઈ રહ્યો છે. છેલ્લા એક મહિનાથી અહિં ભગવત કથા ચાલતી હતી. જેના સમાપન પર આ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભંડારામાં હજારોની સંખ્યામાં લોકો જાેડાયા હતા. જ્યાં દળિયામાં નહિ પણ ટ્રેક્ટરની ટ્રોલીઓમાં ખીર, સબ્જી અને માલપુવાનો પ્રસાદ લોકોને વહેંચવામાં આવ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *