અંબાજી થી નજીક રાજસ્થાની સીમા આબુરોડ ડેરી ના નીચલામાલ માં ધર્મ પરિવર્તનનો પ્રયાસ કરવામાં આવ્યો હતો હિન્દુ સંગઠનના અધિકારી અને કાર્યકર્તા મકાઉપર પહોંચીને આબુરોડ રીકો પોલીસ ચોકીને સૂચના આપી હતી ત્યારબાદ મિશનરી ના લોકોને લઈ રિકો પોલીસ સ્ટેશને લઈ આવી હતી ગુજરાતના અંબાજી ગામના રહેવાસી છે મિશનરી તેમની સાથે ૬ આદિવાસી મહિલાઓ પણ હતી હિન્દુ સંગઠનના અધિકારીઓ તેમના ઉપર કાર્યવાહી કરવાની માંગણી કરી હતી હિન્દુ સંગઠનોમાં પદ અધિકારી વનવાસી કલ્યાણ ના નવલારામ હિંદુ જાગરણ મંચ ના સચ્ચિદાનંદ ઝા, ગોવિંદ માલવયા અને પૂર્વ સરપંચ જીવારામ વગેરે કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


