Gujarat

અતિ આનંદ સહ માણાવદર શહેર તથા તાલુકાના લોહાણા જ્ઞાતિ બંધુઓને જણાવતા હર્ષ થાય છે કે આ વર્ષે આદ્યશક્તિ ની આરાધના નું પર્વ ની ઉજવણી

શ્રી રઘુવંશી મહોત્સવ સમિતી”* માણાવદર દ્વારા *રઘુવંશી નવરાત્રી મહોત્સવ* નું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવેલ છે
માં આદ્યશક્તિ ની આરાધના અને અનન્ય ભક્તિરસ નાં આનંદ માં સહભાગી થવા માણાવદર તાલુકાનાં સર્વે જ્ઞાતિબંધુઓને ભાવભર્યું આમંત્રણ પાઠવતા આનંદ થાય છે.
 *તારીખ ૭-૧૦-૨૧ થી તારીખ ૧૫-૧૦-૨૧*
 *સમય – રાત્રિના ૯-૦૦ કલાક થી*
 *આરાધના નું આંગણું*
શ્રી લોહાણા મહાજનવાડી સટ્ટા બજાર માણાવદર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *