અબડાસા તાલુકાના નલિયા ના જુના
લોહાણા ફરીયા મા છેલા એક મહેનાથી
ગટર ઉભરાતા સ્થાનિક લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે
ગામ પંચાયત નલિયા ને મૌખિક અનેકવાર રજૂઆત કરવામાં આવેલ છે
તેમ છતાં કોઈ નિકાલ થયેલ નથી
આ વિસ્તારના લોકોનું કહેવું છે કે આગામી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે
આ ચૂંટણીનો અમે બહિષ્કાર કરશું જો તાત્કાલિક નિર્ણય નહીં આવે તો
સ્થાનિક લોકો ઘરમાં બેસી શકતા નથી એટલી બધી ખરાબ વાસ આવે છે
જો આ ગટરની તાત્કાલિક નિર્ણય લેવામાં નહીં આવે તો અનેક બીમારી આ વિસ્તારમાં થઈ શકે છે
સ્થાનિક લોકો અબદુલ ભાઇ..અશગર..આમદભાઇ.. કિશોરભાઇ..મધુભાઇ..શીકદર..આધમભાઇ.. શલિમ ભાઇ..તેમજ અકબર.. જણાવેલ હતુ
એ સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ



