અમદાવાદમાં પણ ૨ બેઠક પર પેટા ચુંટણી યોજવામાં આવી હતી જેમાં ચાંદખેડા તેમજ ઈસનપુર વોર્ડનો સમાવેશ છે જેમાં ઈસનપુર વોર્ડના ચુંટાયેલા કોર્પોરેટરે રાજીનામું આપી દેતા તે જગ્યા ખાલી પડી હતી અને ચાંદખેડાના કોર્પોરેટનું અવસાન થતાં બંને સીટ પર પેટાચુંટણી થઈ હતી.


