Gujarat

અમરેલીના એસ.પી. નિર્લિપ્ત રાય સૌરાષ્ટ્રના યાત્રાધામ તુલસીશ્યામની મુલાકાતે

સૌરાષ્ટ્ર સુપ્રસિદ્ધ તુલસીશ્યામ ખાતે રૂક્ષ્મણીના ડુંગરે માતાજીના દર્શન કરવા અમરેલીનાએસ.પી. ધોમધખતા તડકામાં પગરખાં પહેર્યા ડુંગરા ઉપર ચડી દર્શન કર્યા શ્યામ ભગવાનની મંદિર, ગરમ કુંડ, ગાયગીર નદી જોઈપ્રભાવિત થયાહતા શ્યામ ભગવાનના દર્શન ગરમ કુંડ, ગાયોની ગૌશાળા અને અન્ય ક્ષેત્ર જોઈ પ્રભાવિત થયા અમરેલીના લોકપ્રિય એસ.પી. નિર્લિપ્તરાય ગઈકાલે એકાએક સાદા ડ્રેસમાં મધ્ય ગીરમાં આવેલા તુલસીશ્યામ ભગવાનના દર્શન કરવા આવ્યા હતા. ત્યારબાદ રૂક્ષ્મણી માતાના ડુંગર ઉપર ઉઘાડા પગ પાળાએ ડુંગર ચડી રૂક્ષ્મણી માતાના દર્શન કર્યા હતા ત્યારબાદ ગરમ કુંડના પાણી તથા શ્યામ ભગવાનની વાડી તેમજ પશુધન સહિતનું નિરીક્ષણ કરી પ્રભાવિત થયા હતા. આમ કાયદો અને વ્યવસ્થામાં કંડક છાપ ધરાવતા તેઓ ધાર્મિક દ્રષ્ટિએ પણ આસ્થા ધરાવે છે. તેનો દાખલો જોઈએ તો ગઈકાલે અમરેલીના એસ.પી. નિર્લિપ્ત રાય તડકામાં પણ રૂક્ષ્મણી માતાના ડુંગરા ઉપર જઈ અને પગપાળા જય અને દર્શન કર્યા હતા તડકા વચ્ચે પણ મધ્ય ગીરમાં આ મંદિર વક્ષો ગાડી ગીર તેમજ અન્શેત્ર જોઈ અને ખૂબ જ પ્રભાવિત થયા હતા.

IMG_20211009_143950.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *