વિક્રમ સાખટ બ્યુરો અમરેલી
જાફરાબાદના GHCL ગ્રાઉન્ડ ખાતે કોળી સમાજનું મહાસંમેલન અને નુતનવર્ષ સ્નેહમિલન કરણભાઇ બારૈયાના આગેવાની હેઠળ યોજાયું હતું…
જાફરાબાદના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ અને અખિલ ભારતીય કોળી સમજ જિલ્લા પ્રમુખ કરણભાઈ બારૈયા.જાફરાબાદના માજી ધારાસભ્ય અને પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકીએ હાજરી આપી હતી સાથે અતિથિ વિશેષ તરીકે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા….
મહાસંમેલન કાર્યક્રમમાં સી.આર.પાટીલ ના હાથે દીપ પ્રાગટય કરી કાર્યક્રમ ને ખુલ્લો મુક્યો હતો સૌને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી….
આ તકે સાધુ સંતો તેમજ ગુજરાતના મંત્રી આર.સી.મકવાણા, અમરેલી જિલ્લા સાંસદ નારણભાઇ કાછડીયા,જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયા,ભરતભાઇ બોધરા ,ધારાસભ્યો, કુંવરજીભાઇ બાવલિયા, જે.વી. કાકડીયા,શ્રી હુંબલ મનીષભાઈ સંઘાણી,ચેતનભાઈ શિયાળ, અખિલ ભારતીય કોળી સમાજ અમરેલી જિલ્લા યુવા પ્રમુખ રમેશભાઈ કોળી સમાજ આગેવાન વિક્રમભાઈ સાખટ. લોટપુર કોળી સમાજના આગેવાનો બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.જાફરાબાદ રાજુલા ખાંભા સહિત ગ્રામ્ય વિસ્તારમાં થી બહોળી સંખ્યમાં કોળી સમાજના ભાઈઓ બહેનો માતાઓ વડીલો ઉપસ્થિત રહ્યા
રિપોર્ટ..વિક્રમ સાંખટ
જાફરાબાદ
અમરેલી