Gujarat

અમરેલી તેમજ લાઠીમાં  ગાંડીવેલ અને ગંદકીના ગજ થી લોકો થયા પરેશાન 

અમરેલીના કામનાથ સરોવરમાં અને લાઠી ગાગડિયા માં ગાંડીવેલ અને ગંદકી ગજ થી લોકો થયા પરેશાન
 રાહદારીઓને અમરેલી કામનાથ સરોવર હોય કે પછી લાઠી ના ગાગડિયા પાસેથી પસાર થવા માં ખુબજ  ભયનો માહોલ  સર્જાય છે
અમરેલી કામનાથ સરોવર અને લાઠી ના ગાગડીયા માં આવેલી ગાંડીવેલમાં અનેક  વખત મુગા પશુઓ તે ગાંડીવેલ માં ફસાતા હોય છે તેવું ત્યાં આજુ બાજુ માં વસવાટ કરતા રહીશો નું કહેવું છે
જ્યાં આ જલકુંભી વેલ એટલે કે ગાંડી વેલ ના સામ્રાજ્ય હોય ત્યાં ગંદકીના ગજ જામ્યા જેનાથી મચ્છરો નો ઉપદ્ર ખુબજ વધ્યો છે અને તેમ છતાં નગરપાલીકા ના સતાધીશો પેટનું પાણી પણ નથી હલતું
જો આજ સ્થીતી રહેશે તો ઓમિક્રોન ભારત માં આવી ચૂક્યો છે પરંતુ ઓમિક્રોની એન્ટ્રી અમરેલી જિલ્લામાં આવતા વાર નહિ લાગે
લાઠી તેમજ અમરેલી માં  ગાંડી વેલ અને ગંદકીના ગંજ થી રોગ ચાળો માથું ઉંચકવાની સંભાવના….
પાલિકાના સત્તાધીશો દ્વારા લોકોના હિતએ ગાંડીવેલના સામ્રાજ્ય હટાવાશે ક્યારે..
ગાંડી વેલ ની આજુ બાજુ માં  રોડ પરથી પસાર થતા મુસાફરોને અતિ દુર્ગંધનો કરવો પડે સામનો. ગાંડીવેલના સામ્રાજ્યથી રોગચાળો ફાટી નીકળવાની સ્થાનિકોમાં ભીતિ સેવાઈ રહી છે
જો નગરપાલિકા આંખ આડા કાન કરીને બેઠી રહેશે તો લોકો પોતાની પરેશાની લઈને જશે કોની  પાસે જશે શું તંત્ર આની સામે કડક પગલાં ભરશે કે નહિ તે હવે જોવા નું રહ્યું
વહેલા માં વહેલી તકે ગાંડી વેલ અને કચરાના ગજને  દુર કરવામાં આવે ત

IMG_20211211_181257.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *