Gujarat

અમરેલી શહેર મા ગેસ એજન્સીઓ દ્રારા પાઈપલાઈન નાખી ને ખાડાઓ બુરવામા નથી આવતા એ જવાબદારી નગરપાલિકા છે ગેસ એજન્સી ની કામગીરી તાત્કાલિક પુર્ણ કરવા

અમરેલી શહેના અનેક વિસ્તારો મા ગેસ એજન્સીઓ દ્રાર કામ પૂર્ણ ન કરતા રોષ શકિત ગ્રુપ
અમરેલી શહેર મા ગેસ એજન્સીઓ દ્રારા પાઈપલાઈન દ્રારા ગેસ પહોચાડવાનુ કામ પુર્ણ ન કરતા રહીશોમાં રોષ વ્યાપ્યો છે  અમરેલી ગેસ એજન્સીઓ દ્રારા શહેર વિવિધ વિસ્તારોમાં ઘર ઘર સુઘી ઘરેલુ ગેસ પહોચાડવા માટે શરૂઆત ના તબક્કામા ગોહકો ને તત્વરીત ગેસ કનેક્શન આપવાની યોજનાઓ અંતર્ગત રહીશો સાથે મિટીંગ કરવામા આવી આઠેક મહિનો જેટલો લાબો સમય થયો હોવા છતા પણ આજદિન સુઘી કામ પુર્ણ ન કરતા રહીશોમા ભારે રોષ ફેલાયો છે અને કામગીરી તાત્કાલિક પુર્ણ કરવા શકિત ગ્રુપ માંગ કરી છે આજદિન સુઘી ગોહકો ના ઘર સુઘી ગેસ કનેક્શન પહોંચ્યુ નથી

IMG-20210914-WA0020.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *