આગામી તારીખ ૧૯મી ડિસેમબરે યોજાનારી ગ્રામ પંચાયત ની ચૂંટણી ને લઈને સમગ્ર રાજ્યભરમાં રાજકારણ ગરમાયું છે ત્યારે પડધરી તાલુકામાં ૬૦ ગ્રામ પંચાયતમાંથી ૧૮ ગ્રામ પંચાયત સમરસ જાહેર કરવામાં આવી છે જેમાં છેલ્લી ઘોડી, બોડી ઘોડી, પાટી રામપર , વચલી ઘોડી, રંગપર, સુવાગ,અડબાલકા,ગઢડા, ખંઢેરી, ધુનાના ગામ, જોધપર છલ્લા, ડુંગરકા, બાઘી, વણપરી, ખજૂરડી,-૨ નવી ચણોલ, ધરમપુર, હર્ષદપુર આટલી ગ્રામ પંચાયત સમરસ થયેલી છે
અહેવાલ- નિખીલ ભોજાણી


