છોટાઉદેપુર:
આગામી 26 મી ડિસેમ્બરના રોજ યોજાનાર GPSC વર્ગ 1 અને 2 ની પરીક્ષાની કામગીરી અંગે જિલ્લા કલેક્ટર સ્તુતિ ચારણે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી,છોટાઉદેપુર જિલ્લાના 7 કેન્દ્ર અને 75 બ્લોકમાં 1782 પરિક્ષાર્થીઓ પરીક્ષા આપવાના છે,ત્યારે કોરોના સહિત તમામ બાબતો ને ધ્યાનમાં રાખી શાંતિ અને સલામતી પૂર્ણ પરીક્ષા ના આયોજન અંગે સમીક્ષા કરી સુચારુ આયોજન માટે જરૂરી સુચ અને માર્ગદર્શન આપ્યું હતું.
રેપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર