Gujarat

આજરોજ છોટાઉદેપુર આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા ની અધ્યક્ષતા માં સમીક્ષા બેઠક અને સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,

આ કાર્યક્રમમાં વિવિધ તાલુકા અને જિલ્લા માંથી પદાધિકારીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો વિશાળ સંખ્યામાં બહુમતીથી જીત મેળવે અને આગળ પણ આમ આદમી પાર્ટીનું સંગઠન મજબૂત બને તેવા આયોજનો કરવામાં આવ્યા હતા..
રેપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *