આજ તા.01/01/2021 ના રોજ કુંકાવાવ તાલુકાના રણુજા મંદિર ખાતે ભાજપની સેન્શ મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આગામી સ્થાનિક સ્વરાજની ચૂં ટ નીને અનુલક્ષીને રણુજા ધામ ખાતે *પૂર્વ ધારાસભ્ય તથા ઇન્ચાર્જ શ્રી કાળુભાઈ વિરાણી, સહ ઇન્ચાર્જ શ્રી ધીરુભાઈ કોટડીયા, બાવાલાલ મોવલિયા તથા જિલ્લા સંગઠન માંથી હિંમતભાઈ દોંગા તથા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ગોપાલભાઈ અંટાલા, મહામંત્રી શ્રી શૈલષભાઈ ઠુંમર, રમેશભાઈ સાકરિયાની* આગેવાનીમાં તાલુકાના તમામ કાર્યકર્તાઓ એ તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયત સીટની દાવેદારી નોંધાવી ને સેન્સ મિટિંગ ને સફળ બનાવી હતી.
