મૂળ ઇડર તાલુકા ના સિગા ગામ ના વતની અને હાલ સરકારી ફરજ પર એવા સાચા કોરોના વોરિયર્સ એવા રાહુલ ભાઈ નું તારીખ 11 12 2020 ના રોજ શેખપુર વડ ગામ ખાતે ગ્રામસભા ની અંદર કોરોના મહામારીમાં કરેલ ઉત્કૃષ્ટ કામગીરી બદલ શેખપુર ગામ પંચાયત દ્વારા શ્રીમતી રીટાબેન પટેલ દ્વારા કોરોના warriors એવા આરોગ્ય કર્મચારીઓ શ્રી રાહુલભાઈ ઈશ્વરભાઈ પટેલ(S. I.) નયનાબેન લીમ્બાચીયા (ANM) તથા આશા કાર્યકર શ્રી હેતલબેન માં નું સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવેલ આ તબક્કે ગામના આગેવાન શ્રી ગિરીશભાઈ પટેલ અને તલાટી શ્રી રાજુભાઈ ઠાકોર વિશેષ હાજર રહેલ અને કોરોના વોરીયસ ને પ્રોત્સાહન આપેલ સન્માન કરવા બદલ આરોગ્ય કર્મચારીઓ એ ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી તથા આગેવાનો તથા તલાટી નો આભાર માન્યો હતો


