ઊનાના કાણકબરડા ગામે દર વર્ષની જેમાં આ વર્ષે પણ સોલંકી વીર વાછડાદાદા ટ્રસ્ટ દ્વારા સર્વ જ્ઞાતિ આઠમો સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સર્વ જ્ઞાતિ આઠમો સમૂહ લગ્નોત્સવ તા.૧૨ ફેબ્રુઆરી.૨૦૨૨ના રોજ બીજુ વર્ષ સવારે અને બપોરે એમ બે પાર્ટમાં યોજાશે. આ સમુહ લગ્નમાં નામ નોધણી માટે રામભાઇ કે સોલંકીનો સંપર્ક કરવાનો રહેશે.
