Gujarat ઉનામાં ૨૨૨ મી પૂ.જલારામ બાપાની જન્મ જયંતિની ઉજવણી કરાય.. Posted on November 11, 2021 Author Admin Comment(0) ઊના શહેરમાં જલારામબાપાની ૨૨૨ મી જન્મ જયંતીની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. જલારામ બાપાની શોભાયાત્રા શહેરમાં મુખ્ય માર્ગો પર નિકળી જલારામ મંદિર ખાતે પહોચી હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા… વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.