Gujarat

ઉના ગીર ગઢડા તાલુકાની વાવાઝોડા તારાજી ની મુલાકાત લેતાં પ્રદેશ પ્રમુખ અમીતભાઈ ચાવડા વિરજીભાઇ ઠુંમર પુંજાભાઈ વંશ ઋત્વિકભાઈ મકવાણા નૌશાદભાઈ સોલંકી તેમજ ધંધુકા ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલ

ઉના ગીર ગઢડા તાલુકાની વાવાઝોડા તારાજી ની મુલાકાત લેતાં પ્રદેશ પ્રમુખ અમીતભાઈ ચાવડા વિરજીભાઇ ઠુંમર પુંજાભાઈ વંશ ઋત્વિકભાઈ મકવાણા નૌશાદભાઈ સોલંકી તેમજ ધંધુકા ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલ

આંબાને કેરી ના પાક સાથે સંકળાયેલા ગીર ગઢડા ઉના તેમજ તાલાલા વિસ્તારના ખેડૂતો સાથે બેઠક યોજી તેની સાથે સંકળાયેલા ખેડૂતો ને કહેવું હતું 15000000 બોક્સ અમે આ ત્રણ તાલુકાઓમાં થી વેચાણ કરીએ છીએ આ વર્ષે માત્ર ૨૦ લાખ બોકસ હજુ વેચાણ કરી શક્યા હતા

હા વાવાઝોડાના કારણે 12000000 બોક્સ કેરીનું વેચાણ થઈ શકશે નહીં તેનો અંદાજ માંડયો હતો તે પ્રમાણે માત્ર ૪૫૦ કરોડની કેરી આ ત્રણ તાલુકામાં નુકસાન સહન કરવું પડ્યું છે

વધારામાં પાંચ વર્ષ સુધી હવે આવો કેરીનો પાક આવી શકશે નહીં તેવી ખેડૂતોને દર્દ ભર્યો રજૂઆત કરી હતી
આશરે ૧૦થી ૧૨ ગામની મુલાકાત માં ગરીબ અને સામાન્ય લોકોના મોટા ભાગના મકાનો પડી ગયા છે ગાડ બકરા અને ઢોર નું પણ ખૂબ મરણ થયેલ છે

કેળના પાકને નાળિયેરીના પાકને નુકસાન થયું છે તેનો અંદાજ બાંધી શકાય એમ નથી લાઈટ એક મહિના સુધી ગામડામાં ખેતી માં આપી ન શકાય તેવી પરિસ્થિતિ જોતાં માલૂમ પડે છે

સરકાર તાકીદે બારના જિલ્લામાંથી ટીમો મોકલીને ખાનગી રિલીફ કાર્ય કરાવે તો શક્ય બનશે આ બાબતનો સૌરાષ્ટ્રમાં સર્વે ચાલી રહ્યો છે ગુજરાતમાં પણ સર્વે ચાલે છે સર્વે કર્યા પછી કોંગ્રેસ પક્ષ નું એક પ્રતિનિધિમંડળ ગુજરાત રાજ્યના ગવર્નર શ્રી ને મળશે અને રિપોર્ટ આપશે તેમ અમિતભાઈ ચાવડા ની યાદીમાં જણાવાયું છે

માત્ર હવાઈ નિરીક્ષણ કરવા વાતો કરવાથી પ્રશ્નો સોલ થઈ શકે તેમ લાગતું નથી તંત્ર કામ કરી રહ્યું છે વીજળી બોર્ડના કર્મીઓ ખૂબ કામગીરી બજાવી રહ્યા છે

સર્વેની કામગીરીમાં કોઈ જાતની કામગીરી થતી નથી તેવું પણ ધ્યાન પર આવ્યું છે પાકને કેટલું નુકસાન છે ગરીબ માણસોને કેટલું નુકસાન છે કેટલા માણસો મરી ગયા છે કેટલા ગાડર બકરા મરી ગયા
બારીક માં બારીક માહિતી મેળવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અગ્રણી ઓની ટીમે અસંખ્ય અછત ગ્રસ્ત ગ્રામ્ય ની મુલાકાતો લીધી
રિપોર્ટ રસિક વેગડા મોટીકુકાવાવ

IMG-20210522-WA0052.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *