Gujarat

ઊનાના એહમદપુર માંડવી દરીયા કાંઠે 6 ફુટ લાંબી ડોલ્ફીન માછલી મૃત હાલતમાં મળી આવી..

ઊનાના તાલુકાના અહેમદપુર માંડવીના દરીયા કિનારે 6 ફુટ લંબાઇ ધરાવતી ડોલ્ફીન માછલી મૃત હાલતમાં મળી આવતા વનવિભાગને જાણ થતા તાત્કાલીક ઘટના ટીમ સ્થળે દોડી ગયેલ હતી. અને ડોલ્ફિનના મૃતદેહને પીએમ  અર્થે જશાધાર ખાતે આવેલ વન્યપ્રાણી સારવાર કેન્દ્ર ખાતે લઈ જવામાં આવેલ છે.

-દરીયા-કાંઠે-૬-ફુટ-લાંબી-ડોલ્ફીન-માછલી-મૃત-હાલતમાં-મળી-આવી-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *