Gujarat

ઊનાના મોટાડેસર ગામમાં રસ્તા પર જામલુ કિચડ ઉપર બ્લોક ધાબડી દેવાયા..

ઊનાના મોટાડેસર ગામમાં પંચાયત દ્વારા વિકાસ કામો કરવામાં આવતા હોય ત્યારે ગ્રામ પંચાયતની ઓફીસની બાજુમાંજ રસ્તા પર બ્લોક ફીટ કરવામાં આવે છે. જે રસ્તા પર વરસાદી પાણીથી કિચડ જામી ગયેલ હોવા છતાં તેના પર બ્લોક ફીટ કરવામાં આવી રહ્યા છે. બ્લોક ફીટ કરતા પહેલા કિચડને સફાય કરવાને બદલે તેના પરજ બ્લોક ધાબડી દેવાતા સરકારના લાખો રૂપિયાના ખર્ચમાં પાણી ફેરવાય ગયેલ હોવાનો ધાટ સર્જાયેલ હોય ત્યારે આ કામગીરીની તપાસ અધિકારી દ્વારા કરવામાં આવે તેવી ગ્રાજનોની માંગણી ઉઠવા પામેલ..

-ગામમાં-કિચડમાં-બલોક-ફીટ-કરાયુ-3.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *