ઊના – ભગવત પ્રસાદ સ્વામી પ્રેરીત સ્વામીનારાયણ ગુરૂકુલ ખાતે તાલુકા કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય હતી. જેમાં આઠ ટીમોએ ભાગ લીધેલ હતો .અને ફાઇનલ મેચમાં સ્વામીનારાયણ તેમજ સેન્ટજોસેફ સ્કુલ વચ્ચે રમાયેલ હતી. સ્વામિગુરૂકુલ શાળાનો ધો.૧૦માં વિજય થયેલ સમગ્ર ટુર્નામન્ટમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી આર્યન સલીમ સેલોતએ સુંદર દેખાવ કરી મેનઓફધ સીરીજ બનેલ હતો..


