Gujarat

કપડવંજ તાલુકાના મોટીઝેર (દાદાનામુવાડા) ગામે શક્તિ માતાજી ના પાટોત્સવ

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કપડવંજ તાલુકાના મોટીઝેર (દાદાનામુવાડા) ગામે શક્તિ માતાજી ના પાટોત્સવ માં  કઠલાલ-કપડવંજ ધારાસભ્ય કાળુસિંહ ડાભી ઉપસ્થિત રહ્યા અને માતાજી ના દર્શન કર્યા હતા  આ અવસરે ગ્રામજનો તેમજ અગ્રણી પણ ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20211205-WA0079.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *