Gujarat

કપડવંજ નગરના મધ્ય સ્થાનમાં આવેલા  શ્રી બહુચર માતાજીના મંદિરે પાટોત્સવ 

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
તારીખ-5/12/21 ને રવિવાર માગ શર સુદ-2 ના  દિવસે મંદિર ના પૂજારી ભાવિન જોશી  જણાવ્યા અનુસારશ્રી બહુચર માતાજીના પાટોત્સવ નિમિત્તે સવારના-10  કલાકે મહાઆરતી કરવામાં આવશે ત્યારબાદ આશરે 100 કિલો  કેરી નો રસ અને રોટલી ની પ્રસાદી આપવામાં આવશે અને રાત્રે 9:00 કલાકે માતાજીના ચોકમા આનંદના ગરબાના પાઠ કરવામાં આવશે માઈભક્તોને માગશર સુદ-2 ને રવિવારે મા બહુચર માતાજીના મંદિરે કેરી ના રસ ની પ્રસાદી અને બહુચર મા ના  દર્શને  પધારવા સૌને  આમંત્રણ આપવામાં આવી રહ્યું છે.

IMG-20211202-WA0016.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *