Gujarat

કોટડાસાંગાણી તાલુકા ના વેરાવળ ગામ મેઈન રોડ નું ગ્રામ પંચાયત દ્વારા સમારકામ હાથ ધરવામા આવ્યું.

વેરાવળ ગામ મેઈન રોડ નું સરપંચ શ્રી રવિરાજસિંહ જાડેજા ના માર્ગદર્શન મુજબ આજરોજ કામગીરી હાથ ધરાય હતી જેમાં વેરાવળ ના મેઈન રોડ પર ચોમાસા ના કારણે પાણી ભરાય રહેતા મસ મોટા ખાડાઓ પડી ગયેલ હતા.થોડી વરાપ નીકળતા સરપંચ શ્રી ની ઉપસ્થિત મા જેસીબી. વડે રોડ ની સમારકામ ની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે.

1633508886550.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *