ગાંધીનગરમાં કોર્પોરેશનની ચુંટણીને લઈ જિલ્લામાં પ્રોહીબીશન-જુગારની ડ્રાઈવ અંતર્ગત વિદેશી દારૂની હેરાફેરી અટકાવવાની ડ્રાઈવ ચાલુ હતી તે દરમ્યાન બાતમીને આધારે ભાટ રીંગ રોડ પરથી ગાડીમાંથી ૨૩૩ નંગ વિદેશી દારૂ સાથે બે બુટલેગરને ઝડપી પાડતી એલસીબી ગાંધીનગરની સારી કામગીરી…
