ગિરગઢડા
ભરત ગંગદેવ..
ગિરગઢડા મુકામે તા 10/12 થી ગાંધી પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું આ મહાગ્નથ ના યશોગાન માટે કથાના વ્યાસાસને રઘુવંશી સમાજના કુલગોર (ગુરુજી)અને પુષ્ટિમાંગીય વૈષ્ણવા ચાર્ય શાસ્ત્રી શ્રી આનંદભાઈ. આર. પેરાણી ( હાટીના માળિયા વાળા) નું સન્માન કરતા જનતા કી જાણકારી ના બ્યુરોચિફ ભરતભાઈ ગંગદેવ અને તેમનો પરિવાર…
” ગુરુ ગોવિંદ દોનો ખડે લાગુ કિસકો પાય બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય….


