ગુજરાત મા ખેડુતો અને સામાન્ય માણસના પ્રશ્નો મહામંથનના માધ્યમથી ઉઠાવી લોક હૃદયમા સ્થાન મેળવનાર એવા ગુજરાતી ન્યૂઝ ચેનાલ VTV ગુજરાતીના ચીફ ઓડિટર ઈસુદાન ગઢવીનો આજે 39મો જન્મદિવસ છે. તેમની ખેડૂતો અને સામાન્ય વ્યક્તિ પ્રત્યેને મદદ કરવાની કાર્યપધ્ધતિથી સમગ્ર દેશ દુનિયામા લોકચાહના મેળવી છે. આજે તેમના જન્મદિવસ નિમિતે મા મોગલ તેમને તેમના ક્ષેત્રમા પ્રગતિ ના સોપાનો સર કરાવે તેવી પ્રાર્થના સાથે જન્મદિવસની શુભકામના.
