લાખણી તાલુકાના ગેળા ગામ માં દર શનિવારે હનુમાન દાદાનો મેળો ભરાતો હોય છે. જેમાં રાજ્ય સરકાર ની ગાઈડ લાઈન મુજબ કોરોના ની મહામારી માં કાબુ મેળવવા અને નિયમોનું કડક અમલ થાય એ માટે પંચાયત દ્વારા લેટરપેડ થી હનુમાન દાદાનાં ભક્તો ને નિયમો નું પાલન કરવાનું અનુરોધ કરવામાં આવ્યો છે જો કોરોના મહામારીનાં સરકારનાં નિયમોનું પાલન કરવામાં નહીં આવે તો કાયૅવાહી કરવામાં આવશે જેની દરેક ભક્તો ને જાણ કરવામાં આવી છે.
