સેન્ટર ફોર અર્બન હોમલેસ 1 કરોડ 93 લાખ માં બનવમા આવેલ હતું જેમાં આજ રોજ છોટાઉદેપુર ખાતે રાજ્ય કક્ષાના મંત્રી અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી નિમિષાબેન સુથાર એ આજ રોજ ગુડ ગવર્ણસ ઓફ અર્બન ડેવલપમેન્ટ દિવસી ઉજવણી માટે મોખ્ય મહેમાન હતા અને ત્યારબાદ પ્રોગ્રામ બાદ છોટાઉદેપુર નગર પાલિકા વિસ્તારમાં આવેલો વોડ નંબર 3 માં સેન્ટર ફોર અર્બન હોમલેસ નો લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે ઉપસ્થિત છોટાઉદેપુર સંસદ ગીતાબેનરાઠવા તેમજ છોટાઉદેપુર નગર પાલિકા પ્રમુખ સંગ્રામસિંહ રાઠવા તેમજ છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ તેમજ છોટાઉદેપુર જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ તેમજ છોટાઉદેપુર DDO ગંગા સિંહ તેમજ છોટાઉદેપુર નગર પાલિકાના તમામ કોર્પોરેટરો તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા,
રેપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


